Godhara News : ગોધરામાં ટ્રેન પસાર થઈ રહી હતી તે જ સમયે તૂટ્યો વીજ વાયર, ટળી મોટી દુર્ઘટના

Continues below advertisement

Godhara News : ગોધરામાં ટ્રેન પસાર થઈ રહી હતી તે જ સમયે તૂટ્યો વીજ વાયર, ટળી મોટી દુર્ઘટના

ગોધરા અને આણંદ વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર હાઈ ટેન્શન કેબલ તૂટવાની ઘટના મામલો . ગોધરા રેલ્વે પોલીસ ટીમે તપાસ હાથ ધરી .  રેલ્વે  પોલીસે મોઇન્સ સાઇડ પહોંચી જરૂરી વિગતો મેળવી . ભગીરથ કોરી માં માઇનસ મા બ્લેક ટ્રેપ તોડવાની કામગીરી દરમિયાન તીવ્ર  બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો જેના કારણે રેલ્વે ટ્રેક સહિત આજુબાજુના ગામ પથ્થર ઉડવાની ઘટના બનવા પામી હોવાના આક્ષેપ.  બનાવને પગલે 5. કલાક સુધી લાઇન પર નો ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો .  રેલ્વે  OHE ટીમ દ્વારા કેબલ મરામત ની કામગીરી પૂર્ણ કરવામાં આવ્યા બાદ ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો.

અપ લાઇન પરનો ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો .    રેલ્વે ટ્રેકની આજુ બાજુ ભારે ભરખમ  મોટા પથ્થરના ટુકડા મળી આવ્યા. ભગીરથ માઇનસ મા બ્લેક ટ્રેપ કામગીરી દરમિયાન  તીર્વ સ્ટોન  બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો જેના કારણે રેલ્વે ટ્રેક સહિત આજુબાજુના ગામ પથ્થર ઉડવાની ઘટના બનવા પામી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola