New year Celebration : વડોદરાના અનગઢ ગામે વિશેષ રીતે નવા વર્ષની કરવામાં આવી ઉજવણી
abp asmita
Updated at:
14 Nov 2023 01:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના અનગઢ ગામે વિશેષ રીતે નવા વર્ષની કરવામાં આવી ઉજવણી..ગામના ભાથુજી મંદિર અને ચામુંડા માતાના મંદિરે દર્શન કરી ગ્રામજનોએ લીધા આશીર્વાદ..ગામની શાંતિ, વિકાસ અને ભાઇચારા માટે કરી પ્રાર્થના..