વડોદરાના કરજણ નેશનલ હાઇવે-48 પર અકસ્માત, 4 લોકોમાંથી એકનું મોત, 3 ઘાયલ

વડોદરાના (vadodra) કરજણ (karjan) નેશનલ હાઇવે-48 પર અકસ્માત સર્જાયો છે. કારમાં સવાર અમદાવાદનાં પરિવારને અકસ્માત (accident) નડ્યો હતો. જેમાથી એક વ્યક્તિનું મોત થયું છે. 3 લોકોને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola