Vadodara માં ભાજપના વધુ એક કોર્પોરેટરને થયો કોરોના, સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
વડોદરામાં ભાજપના વધુ એક કોર્પોરેટર કોરોના પોઝિટિવ જાહેર થતાં આ યાદીમા વધુ એકનો ઉમેરો થયો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 15નાં કોર્પોરેટર પૂનમબેન શાહ અને તેમનો પરિવાર કોરોનાથી સંક્રમિત થયા છે.
Tags :
Covid-19 Bjp Coronavirus Vadodara Corona Vaccine Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update Poonamben Shah