APMC Result | ગુજરાતની કઈ APMCમાં ભાજપ પ્રેરિત પેનલનો થયો વિજય?
APMC Result | પંચમહાલના હાલોલ APMC ફરી ભાજપ નાં ફાળે આવી. BJP પ્રેરિત પેનલનાં 10 ઉમેદવારનો ભવ્ય વિજય થયો. જ્યારે કોંગ્રેસ પ્રેરીત પેનલ ની કારનમી હાર થઈ. ખેતીવાડી ઉત્પનન બજાર સમિતિ હાલોલ માં ગઇ કાલે ખેડૂત વિભાગ ની 10 બેઠક માટે ની ચૂંટણી યોજવામાં આવી હતી અને આજે મતગણતરી પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી મતગણતરી પૂર્ણ થયાં બાદ પરીણામ જાહેર કરવામાં આવ્યા ખેડુત વિભાગ 10 સીટ માંટે 16 ઉમેદવાર ના પરીણામ જાહેર થયાં હતા જેમાં બીજેપી પ્રેરિત પેનલ નાં 10 ઉમેદવાર નો ભવ્ય વિજય થયો જયારે કોગ્રેસ પ્રેરિત પેનલ ખાતુ પણ ન ખુલ્યું અને છ એ છ ઉમેદવાર ની કારમી હાર થઈ