Vadodara: કોરોનાકાળમાં રાજકીય પાર્ટીઓ રાજકારણમાં વ્યસ્ત,ભાજપે શા માટે કર્યા ધરણા?,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાકાળમાં પણ રાજકારણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. વડોદરામાં પશ્વિમ બંગાળમાં થયેલી હિંસાના વિરોધમાં ભાજપે ધરણા પ્રદર્શન કર્યા છે.અહીંયાના પાંચ વિધાનસભા વિસ્તારમાં ભાજપે ધરણા કર્યા છે.
Continues below advertisement