વડોદરાઃ ભાજપના આ MLAએ MS યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચારનો લગાવ્યો આરોપ
Continues below advertisement
વડોદરાની MS યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થવાનો આરોપ ભાજપના જ ધારાસભ્ય કેતન ઈનામદારે લગાવ્યો છે. તેમણે આ અંગે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પણ પત્ર લખ્યો છે. તેમણે ભરતી પ્રક્રિયાની તપાસ માટે સમિતિ રચવાની માંગ કરી છે.
Continues below advertisement