Vadodara માં મધુ શ્રીવાસ્તવના પુત્રના ફોર્મ સામે ભાજપે ઉઠાવ્યો વાંધો, જુઓ વીડિયો
વડોદરામાં મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવના ફોર્મના સામે ભાજપના ઉમેદવારે વાંધો ઉઠાવ્યો છે.આશિષ જોશીએ દિપકના ત્રણ સંતાન હોવાની વાતનો ઉલ્લેખ કરી વાંધો ઉઠાવ્યો છે.તેમનો આરોપ છે કે દિપકે માત્ર બે સંતાન હોવાનો ઉલ્લેખ કર્યો છે.ત્યારે આ આવા સંજોગોમાં દિપક શ્રીવાત્સવનું ફાર્મ મંજુર થાય છે કે નહીં તેને સવાલ છે.