Chhotu Vasava | મહેશ વસાવા નાસમજ છે, હું નથી માનતો કે ભાજપમાં જવાથી સમાજનું ભલુ થાય
Continues below advertisement
Chhotu Vasava | આદિવાસી નેતા છોટુ વસાવા સુરત જીલ્લાના પ્રવાસે. માંડવી તાલુકામાં એક લગ્ન પ્રસંગમાં છોટુ વસાવાએ આપી હાજરી. પુત્ર મહેશ વસાવાના ભાજપ જોડાવાના એંધાણને લઈને બોલ્યા છોટુ વસાવા. મહેશ નાસમજ છે, મિસ ગાઈડ કરવામાં આવ્યો છે. હું નથી માનતો કે મહેશ ભાજપમાં કે બીજે જાય તો સમાજનું ભલું થાય.
Continues below advertisement