Vadodara: સ્વર્ગ કોમ્યુનિટી કેર સેન્ટરના સંચાલિકા અને લોકો વચ્ચે થયું ઘર્ષણ,જુઓ વીડિયો
Continues below advertisement
વડોદરા(Vadodara)માં સ્વર્ગ કોમ્યુનિટી કેર સેન્ટર(Swarg Community Care Center)ના સંચાલિકા અને લોકો વચ્ચે ઝપાઝપી થઈ છે. શ્રીનાથ પ્લાઝા સોસાયટીના લોકોએ વિરોધ કરતા મારામારી થઈ છે.કોરોનાના દર્દીઓને ગેરકાયદે રાખવામાં આરોપ સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Vadodara ABP ASMITA Corona Patient Society Managing Director Swarg Community Care Center Srinath Plaza Friction