Vadodara:કોંગ્રેસના આ કોર્પોરેટરે 30 મૃતદેહનો અગ્નિદાહ અપાયા હોવાનો લગાવ્યો આરોપ,જુઓ વીડિયો
Continues below advertisement
વડોદરાના સ્મશાનોમાં અગ્નિદાહ માટે લવાતા મૃતદેહોની સંખ્યામાં સતત વધારો. કોંગ્રેસના કોર્પોરેટર અમિ રાવતે ખાસવાડી સ્મશાનમાં 30 મૃતદેહને અગ્નિદાહ અપાયો હોવાનો આરોપ લગાવ્યો છે.
Continues below advertisement