Vadodara માં કોરોના કર્ફ્યૂના નિયમોના ઉડ્યા ધજાગરા, યુવકના લગ્નમાં મોડી રાત સુધી યોજાઇ ડીજે પાર્ટી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 May 2021 10:58 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા લગ્ન પ્રસંગમાં કોવિડની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. નવા વાર્ડ વિસ્તારમાં આવેલ ફૂલવાડી મહોલ્લામાં યોજાયેલ આ લગ્ન સમારોહના જુઓ દ્વશ્યો. જ્યાં લોકોએ ન તો માસ્ક પહેર્યું અને ન તો સોશિયલ ડિસ્ટંસિગના નિયમોનું પાલન થઈ રહ્યું છે. રાત્રી કર્ફ્યુ દરમિયાન નિયમોના ધજાગરા ઉડ્યા હતા. એટલું જ નહીં ડી.જેના તાલે લોકો બેફામ ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. સાથે જ દાવો કરાયો છે કે આ લગ્ન પ્રસંગમાં બુટલેગર એહમદખાન પઠાન, શહેબાઝખાન પઠાન, મુન્નો, ફેસલ પઠાન, મૌસીન પઠાન, સાહીર રાઠોડ પણ પાર્ટી પણ હાજર રહ્યા હતા.