Dahod Demolition | દાહોદમાં ગેરકાયદે દબાણ પર ફરી વળ્યું બુલ્ડોઝર, જુઓ અહેવાલ

Dahod Demolition | દાહોદમાં વહીવટી તંત્ર દ્વારાદ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. સ્માર્ટ સિટી અંતર્ગત  રસ્તા પહોળા કરવા દબાણની કામગીરી.  રળીયાતી રોડ થી ઇન્દોર હાઇવે નીકળતા રસ્તા ઉપર દબાણની કામગીરી હાથ ધરાઈ. ત્રણ જેસીબી એક હિટાચી મશીન કામગીરી હાથ ધરાઇ. પાકા મકાન અને દુકાનના દબાણો દૂર કરવાની કામગીરી. પ્રાંત અધિકારી મામલતદાર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં દબાણ હટાવવાની કામગીરી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola