Vadodara News : વડોદરાના શિનોરની દિવેર મઢી નદીમાં ડૂબી ગયેલા ત્રણ કિશોર પૈકી ડૂબતા એકનું મૃત્યુ
વડોદરાના શિનોરની દિવેર મઢી નદીમાં ડૂબી ગયેલા ત્રણ કિશોર પૈકી એકનો મળ્યો મૃતદેહ..અક્ષય રમેશ વસાવા નામના કિશોરનો મળી આવ્યો મૃતદેહ..હજુ પણ બે કિશોર લાપતા..ફાયર વિભાગે ચાલુ રાખ્યું રેસ્ક્યૂ ઓપરેશન...