નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરામાં કર્યું ધ્વજવંદન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વડોદરામાં જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રજાસત્તાક દિને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. વડોદરાના પશ્ચિમ રેલવે પોલીસ પરેડ મેદાનમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. કલેકટર, પોલીસ કમિશ્નર અને ધારાસભ્યો હાજર ઉપસ્થિત રહ્યાં હતા.