New Year 2023 : વડોદરાના અંકોડિયામાં મા અંબાના મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ
વડોદરાના અંકોડિયાના ગ્રામજનોએ મંદિરે દર્શન કરી નૂતન વર્ષની કરી શરૂઆત...સરપંચ સહિત ગ્રામજનોએ ગામના વિકાસ માટે કરી પ્રાર્થના..ગામને બે વર્ષ પહેલા મળી ચૂક્યો છે સ્વચ્છ ગામ તરીકેનો એવોર્ડ..