વડોદરા-સુરતમાં લોકો કરી રહ્યા છે નવા વાહનોની ધૂમ ખરીદી, જુઓ વીડિયો

Continues below advertisement
ધનતેરસના શુભ મુહૂર્તમાં  ટુ-વ્હીલર અને ફોર વ્હીલર્સના શોરૂમ ખાતે ધૂમ વેચાણ થઇ રહ્યું છે. કોરોના સંક્રમણ બાદના તહેવારમાં મોટી સંખ્યામાં વાહનો વેચાઈ રહ્યા છે. શહેરમાં આજે ટુ-વ્હીલરની 1500 જ્યારે ફોર વ્હીલરની 800 ડિલિવરી થઈ રહી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram