Fake Office Scam | દાહોદ નકલી કચેરીકાંડમાં વધુ 5 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ

Continues below advertisement

Fake Office Scam | દાહોદ મા નકલી કચેરી કૌભાંડ નો મામલો . દાહોદ  પોલીસે વધુ 5 જેટલા કર્મચારીઓ ની કરી ધરપકડ. તત્કાલીન ટ્રાયબલ અધિકારી બી.ડી.નિનામા ના પી.એ મયુર પરમાર સહીત 5 ની ધરપકડ . ટ્રાયબલ કચેરી ના આસીસ્ટન્ટ પ્રોજેકટ મેનેજર પુખરાજ રોઝ. કોમ્પ્યુટર ઓપરેટર પ્રદિપ મોરી . મદદનીશ કમિશનર આદિજાતી વિકાસ કચેરી દાહોદ ના ગીરીષ પટેલ ની ધરપકડ . આસીસ્ટન્ટ પ્રોજેકટ મેનેજર પ્રાયોજના કચેરી લુણાવાડા ના સતીષ પટેલ ની પણ ઘરપકડ. અત્યાર સુધી 11 થી વધુ ની ધરપકડ . સંદિપ રાજપુત સહિત ની ટોળકી એ 6 નકલી કચેરી બનાવી 18.59 કરોડ ની ગ્રાન્ટ મેળવી કૌભાંડ આચર્યુ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram