વડોદરા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો પાયમાલ, વાવણી કર્યા બાદ ન આવ્યો વરસાદ
વડોદરા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો પાયમાલ થતાં દેખાઈ રહ્યા છે. વાવણી કર્યા બાદ વરસાદ ન પડતાં ખેડૂતો નિરાશ થયા છે. અને પાક બરબાદ ન થાય તે માટે ચિંતીત જોવા મળી રહ્યા છે.
Tags :
Vadodara Rain Farmers Sowing ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV