Godhara Crime | ગોધરામાં નર્મદા કેનાલમાંથી મળી યુવકની લાશ, મોતનું કારણ અકબંધ
Continues below advertisement
Godhara Crime | ગોધરાના વેગનપૂર નજીક નર્મદા કેનાલમાંથી યુવકની લાશ મળી આવી. ગત રવિવારનાં રોજથી ગુમ 25 વર્ષના યુવકની લાશ મળી આવી. નરેશ કુમાર ચોહાણ નામના યુવક ની મળી આવી લાશ. પોલીસે લાશ નો કબ્જો લઈ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પી એમ અર્થે મોકલી તપાસ હાથ ધરવામાં આવી.
Continues below advertisement