ધોરણ 10નું પરિણામ જાહેર, વડોદરા જિલ્લાનું 61.21 ટકા પરિણામ, જુઓ ગુજરાતી ન્યુઝનો વીડિયો
વડોદરા જિલ્લાનું 61.21 ટકા પરિણામ આવ્યું છે. 37758 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.478 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ છે. તો તોર્ષ 2020 ની તુલનાએ આ વખતે બોર્ડની પરીક્ષાનું પરિણામ 1 ટકા વધ્યું છે.ધોરણ 10નું પરિણામ જાહેર, વડોદરામાં વિદ્યાર્થીઓએ તેની મહેનત ફળતાં ખુશી કરી વ્યક્ત, જુઓ વીડિયો,