Harani Lake Incident | ‘18 વર્ષે બે બાળકો થયા હતા બન્ને ગુજરી ગયા..’ જુઓ વીડિયોમાં
abp asmita
Updated at:
20 Jan 2024 12:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરામાં હરણી લેક દુર્ઘટનામાં બાળકો સહિત 14 લોકોના ડુબી જવાથી મોત થયા છે. એવામાં એક પરિવાર એવો પણ છે જેણે કેટ કેટલીય બાધાઓ પછી 18 વર્ષે બે બાળકો આવ્યા હતા આ બન્ને બાળકોના દુર્ઘટનામાં મોત થતા પરિવાર પર શોકના વાદળો છવાયા છે.