Heart Attack | પંચમહાલના શહેરામાં 40 વર્ષીય વ્યક્તિનું હાર્ટ અટેકથી મોત
Heart Attack | યુવાનો માં હાર્ટ એટેક નો સિલસિલા યથાવત. 24 કલાકમાં દરમિયાન હાર્ટ એટેકથી મોત ની બીજી ઘટનાં. શહેરા ના માતરીયા વ્યાસ ગામ નાં 40 વર્ષિય યુવાનનું હાર્ટ એટેકથી મોત. શહેરા તાલુકાના માતરીયા ગામના પટેલ ફળીયા રહેતા રામસિગ ભાઇ પટેલ નામનાં યુવકનુ હાર્ટ અટેકથી થયું મોત. છાતીમાં દુખાવો ઉપડતા યુવકને માતરિયાથી લુણાવાડાની લીલાવતી હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સારવાર મળે તે પહેલા જ્યાં હૉસ્પિટલનાં તબીબે મૃત જાહેર કર્યા. ગઈ કાલે શહેરાના બાહી ગામની માધ્યમિક શાળા ના 38 વર્ષ ના શિક્ષક મોહસીન મીર વર્ગ ખંડ માંજ હાર્ટ એટેકના હૂમલાં મા મોત થયુ હતું.