વડોદરાઃ વિવિધ વિસ્તારોમાં શરૂ થયો ધોધમાર વરસાદ, જુઓ ગુજરાતી ન્યૂઝ

વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે. આ સાથે બફારાથી રાહત મળી છે.  સયાજીગંજ, ફતેહપુરા, અકોટા, અલકાપુરી સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. 

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola