વડોદરામાં રાત્રી કર્ફ્યૂને લઇને પ્રશાસનની કેવી છે તૈયારી? જાણો કલેક્ટરે શું કહ્યુ ? 

વડોદરામાં રાત્રી કર્ફ્યૂને લઇને પ્રશાસને તમામ તૈયારીઓ કરી લીધી છે. વડોદરાના કલેક્ટર શાલીની અગ્રવાલે કહ્યું હતું કે, અત્યારે રાત્રી કર્ફ્યૂને લઇને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે બેડ, મેડિકલ ટીમ સાથે તૈયાર છે. વિવિધ હોસ્પિટલમાં તૈયારીઓ કરી લેવામાં આવી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola