વિદેશી મહેમાનો સાથે એસ.જયશંકરે માણી ગરબાની રમઝટ, ભીડ જોઈને એક મહેમાન ચોંક્યા અને કહી દીધું આવું..
abp asmita
Updated at:
03 Oct 2022 09:06 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિદેશી મહેમાનો સાથે એસ.જયશંકરે ગરબાની રમઝટ માણી હતી. આ મહેમાનોમાંથી એક વિદેશી મહેમાન ભીડ જોઈને ચોંકી ગયા હતા અને કહી દીધું કે, અમારે તો દેશની જ વસતિ આટલી હશે.