વડોદરામાં રેપીડ ટેસ્ટ કીટની અછતથી લોકોને હાલાકી, મનપાએ 50 હજાર કીટની કરી માંગ .
Continues below advertisement
વડોદરામાં રેપીડ એન્ટીજન ટેસ્ટ માટેની કીટ ખૂટી પડતા લોકો ટેસ્ટ વગર પરત ફરી રહ્યા છે. રેપિડ ટેસ્ટ કીટની અછતના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્રણ થી ચાર સેન્ટર ફરી ને આવવા છતાં લોકો કોવિડ ટેસ્ટ વગર રહ્યા.કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા લોકો રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે પહોંચે છે પણ કીટ ખલાસ થતા લોકો માં નારાજગી. કોર્પોરેશન તંત્ર એ રાજ્ય સરકાર પાસે 50 હજાર કીટ ની માંગ કરી છે..
Continues below advertisement