Vadodara: પુત્રનું ઉમેદવારી ફોર્મ રદ થતા મધુ શ્રીવાસ્તવે પક્ષ સામે ચઢાવી બાંયો, કહ્યું- પાર્ટીને જે પગલા ભરવા હોય તે ભરે

Continues below advertisement
વડોદરા:  અપક્ષમાં ઉમેદવારી કરનાર  ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના દિકરા દિપક શ્રીવાસ્તવનું ફોર્મ રદ્દ  થઈ ગયું છે.  ફોર્મ રદ્દ થતાં મધુ શ્રીવાસ્તવે પાર્ટી સામે બાંયો ચઢાવી છે. તેમણે કહ્યું- પાર્ટીને જે શિક્ષાત્મક પગલા ભરવા હોય તે ભરે. આગામી વિધાનસભામાં ટિકિટ નહીં આપે તો અપક્ષ તરીકે ઉમેદવારી નોંધવાની વાત પણ કરી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram