વડોદરા: ઓએસિસ સંસ્થાએ માહિતી ન આપતા પોલીસે તેમની સામે ગુનો દાખલ કર્યો,જુઓ ગુજરાતી ન્યુઝ
વડોદરા સામુહિક દુષ્કર્મ અને આત્મહત્યા મામલે ઓએસિસ સંસ્થાએ માહિતી ન આપતા પોલીસે તેમની સામે ગુનો દાખલ કર્યો છે. અને પુછપરછ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સાક્ષી બસ ડ્રાયવરની પૂછપરછ હાથ ધરી છે. કાન્જી ખાંટની પુછપરછ કરાઈ હતી.