Vadodara:મુંબઈથી આવેલા 700થી વધુ પ્રવાસીઓને રિપોર્ટ વગર જ અપાયો પ્રવેશ,જુઓ વીડિયો

Continues below advertisement

વડોદરામાં મનપાની ભારે બેદરકારી સામે આવી છે.મુંબઈથી આવેલા 781 પ્રવાસીઓને RT-PCR રિપોર્ટ વગર જ વડોદરામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. કોર્પોરેશને રેલવે સ્ટેશન પર તપાસ માટે કોઈ વ્યવસ્થા જ કરી નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram