વડોદરા: સ્વીટી પટેલના ગુમ થવાનો મામલો, ગૃહ રાજ્યમંત્રીએ કરી મોટી જાહેરાત
Continues below advertisement
વડોદરા SOGના PI એ.એ.દેસાઇની પત્ની સ્વીટી પટેલના ગુમ થવાના કેસમાં ગૃહ રાજ્યમંત્રીએ મોટી જાહેરાત કરી છે. આ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત ATSની ટીમ કરશે. શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરાઇ છે. SOGના PI એ.એ.દેસાઇની પત્ની સ્વીટી પટેલ 43 દિવસથી ગુમ છે.
Continues below advertisement
Tags :
Vadodara District Home Affairs ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV SOG PI Missing Wife Sweety Patel Mos