વડોદરામાં મચ્છરજન્ય રોગ વધ્યા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મલેરિયાના સામે આવ્યા કેસ

વડોદરામાં (vadodra) મચ્છરજન્ય રોગ (Mosquito-borne disease) વધ્યા છે. જેને કારણે હોસ્પિટલોમાં લાંબી લાઇન લાગી છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મલેરિયાના કેસ વધી રહ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો સંખ્યા વધી રહી છે.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola