મારું શહેર મારી વાતઃ વડોદરાના આજવા રોડ વિસ્તારના સ્થાનિકોની શું છે સમસ્યા?

Continues below advertisement

વડોદરાના આજવા રોડ વિસ્તારના સ્થાનિકો ઘણા સમયથી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અહીંયા પીવાના પાણીની સમસ્યા મુખ્ય હોવાનું સ્થાનિકે જણાવ્યું છે. પાણીની લાઈનમાં લિકેજ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram