વડોદરા: હવાલાકાંડ અને ધર્માંતરણ મામલે નવો ખુલાસો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
વડોદરા: હવાલાકાંડ અને ધર્માંતરણ મામલે નવો ખુલાસો થયો છે. આરોપી સલાઉદ્દીને હવાલા મારફતે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 16 કરોડ રૂપિયા મોકલ્યા હતા. મોહમ્મ્દ સાજીદ, ખાલિદ અને શાહિદને 4 વર્ષમાં 13 કરોડ મોકલ્યા છે. 3 આરોપીઓની એસઆઈટી એ કરી પુછપરછ.
Continues below advertisement