Vadodara માં કોરોનાના કહેર છતાં પ્રશાસન હજુ ગંભીર નહીં, કોરોના ટેસ્ટિંગ ડોમ ખાલીખમ જોવા મળ્યા

Continues below advertisement

નાયબ મુખ્યમંત્રી (Deputy CM) નીતિન પટેલ (Nitin Patel)એ વડોદરા (Vadodara) આજથી 5 વિધાનસભામાં 10 તંબુ તાંણી રેપીડ એન્ટીજન ટેસ્ટ (Antigen test)ની જાહેરાત કરી હતી. સવારના 10:30 વાગ્યા હોવા છતાં નિઝામપુરા અને રેલવે સ્ટેશન બહારના તંબુમાં એક પણ મેડિકલ સટાફ દેખાતો નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram