વડોદરામાં પતંગના દોરીથી ગળું કપાતા એકનું મોત, જુઓ વીડિયો

વડોદરાના વડસર બ્રિજ ઉતરતા સમયે પતંગના દોરાથી દાહોદના યુવકનું મોત થયું હતું. બાબુભાઈ બારીયા નામનો યુવક બાઇક પર પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે ગળાની દોરી વાગતા તેનું મોત નીપજ્યું હતું. માંજલપુર પોલીસે યુવકનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola