Vadodara Crime | વડોદરામાં વધુ એક સગીરા પર દુષ્કર્મથી ખળભળાટ, આરોપી જેલભેગો

Continues below advertisement

 વડોદરા કે જ્યાં વધુ એક દુષ્કર્મની ઘટના બની વાજીબ દિવાન નામના યુવક સામે દુષ્કર્મનો આરોપ છે અને તેની ધરપકડ થઈ ગઈ છે. સગીર આરોપી સાથે સગીરા આરોપી સાથે instagramથી સંપર્કમાં આવી હતી. એકથી વધુ વાર આરોપીએ શારીરિક સંબંધ પણ બાંધ્યા. આરોપી સામે પોકસો સહિતની કલમ નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે. માંજલપુર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ જે આરોપી છે એ આરોપીએ આ ભોગ બનનાર સાથે. એકથી વધુ વાર શરીર સંબંધ બાંધેલો અને એના માતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને આ રીતે એકથી વધુ વાર શરીર સંબંધ બાંધીને ગુનો આચરેલ છે તો જે આરોપી છે એના વિરુદ્ધ બીએનએસ ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો  તથા પોક્સો મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે વડોદરા કે જ્યાં વધુ એક દુષ્કર્મની ઘટના બની વાજીબ દિવાન નામના યુવક સામે દુષ્કર્મનો આરોપ છે અને તેની ધરપકડ થઈ ગઈ છે. સગીર આરોપી સાથે સગીરા આરોપી સાથે instagramથી સંપર્કમાં આવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram