Vadodara:ઓક્સિજનની બચત કરવા માટે હોસ્પિટલને શું આપવામાં આવ્યા આદેશ?,જુઓ વીડિયો
Continues below advertisement
વડોદરામાં હોમ આઈસોલેશનમાં રહેતા દર્દીઓને ઓક્સિજન નહીં મળે. ઓક્સિજનની બચત કરવા માટે હોસ્પિટલને 4 ગ્રુપમાં વહેચી દેવાઈ છે. 12 સરકારી હોસ્પિટલને વપરાશ 10થી 15 ટકા ઘટાડવાના આદેશ આપવામાં આવ્યા છે.
Continues below advertisement