Vadodara માં પાણીની સુવિધાના અભાવને લઇને લોકોમાં રોષ, માટલા ફોડી નોંધાવ્યો વિરોધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વડોદરાના વાઘોડિયા બાયપાસ પાસે આવેલા તક્ષ ગેલેક્સી બંગલોના રહીશોએ પાણીની સુવિધા ન મળતા માટલા ફોડી ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. તક્ષ ગેલેક્સી બંગલોમાં 150 કરતા પણ વધુ મકાન આવેલા છે. અહીં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.