વડોદરાના મંગળ બજારના વેપારીઓમાં રોષ, રસીકરણ માટે વધુ સમયની માંગ કરાઇ

વડોદરાના મંગળ બજારના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 30 જૂન સુધી વેક્સિન નહીં લેનાર વેપારીઓ સામે કાર્યવાહી કરવાના આદેશ બાદ રોષ વ્યાપ્યો છે. રસીકરણ માટે વધુ સમયની માંગ કરાઇ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola