Panchmahal Dog biting | પંચમહાલના ઘોઘંબામાં શ્વાને 10થી વધુ લોકો પર કર્યો હુમલો
Panchmahal Dog biting | ઘોઘંબાના આંબાખુટ ગામે રખડતા શ્વાનનો આંતક. શ્વાન નાં હુમલામાં 10 થી વધૂ લોકો ઇજાગ્રસ્ત. શ્વાનનાં હુમલાથી બચવા ભાગવા જતા પડી જવાથી એક વ્યકિતનાં હાથે થયું ફ્રેક્ચર. પાછલા એક મહિનાથી રખડતા શ્વાનનાં આંતકને લઈ ગામ લોકોમા છે ભયનો માહોલ. અત્યાર સુધી મા શ્વાને 30 થી વધું લોકો પર હૂમલો કરી ઈજા પહોંચાડી. બનાવની જાણ થતાં એનિમલ વેલફર ટ્રસ્ટ ટીમ આંબાખૂંટ ગામે પહોંચી.