Panchmahal News | ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસીકાંડમાં 18 લોકો સામે ફરિયાદ
Continues below advertisement
Panchmahal News | કાલોલ પોલીસ મથકે 18 ઈસમો સામે નોધાઇ ફરીયાદ. ખાણ ખનીજ વિભાગ ના અધિકારી એ નોધાવી ફરીયાદ. જીલ્લા કલેક્ટર દ્વારા કડક કાર્યવાહિ ની ચિમકી બાદ ખનીજ માફિયાઓ સામે પોલીસ ફરીયાદ નો ધમધમાટ શરૂ. ગઇ કાલે વધુ ઍક ઓડિયો ક્લીપ થઈ હતી વાયરલ. ગાડી લઇને નીકળો નહિતો કિડની વેચીશુ તો પણ ગાડી નહી છુટે. ખનીજ માફીયા તત્વો માં હડકંપ મચી વધૂ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. ગેર કાયદેસર ખનીજ વહન કરનારા ભરત નામના વ્યક્તિને અજાણી વ્યકિત ફોન કરી ગાડી લઈ ને નીકળી જવા જણાવી રહ્યા છે. ખનિજ માફીયા નવુ ગ્રૂપ સક્રિય હોવાનું અને હવે આવાં તત્વો વિરુધ નિયમ મુજબ કડક કાયૅવાહી કરવાની વાત abp અસ્મિતા સાથે આજે વાત કરતા જિલ્લા કલેકટર આશિષ કુમાર એ જણાવ્યુ હતું.
Continues below advertisement