વડોદરાના પાદરામાં વિધર્મી યુવક દ્ધારા યુવતી ભગાડી જવાના વિરોધમાં લોકોએ રેલી યોજી, જુઓ વીડિયો 

વડોદરાના પાદરામાં વિધર્મી યુવક દ્વારા લગ્નની લાલચ આપીને હિન્દૂ યુવતીને ભગાડી ગયો હતો.  જેની સામે કોઈ જ કાર્યવાહી નહિ થતા પાદરા હિન્દૂ સંગઠનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. પાદરામાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજવામાં આવી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola