મારુ શહેર, મારી વાતઃ વડોદરા શહેરના લોકોની શું છે સમસ્યા?

Continues below advertisement
ABP અસ્મિતાની  વિશેષ રજૂઆત મારુ શહેર મારી વાતમાં આજે  વડોદરા શહેરના લોકોની શું સમસ્યા છે તે અંગે વાત  કરીશું.  કોન્ટ્રાક્ટરોની બેદરકારી શહેરીજનો માટે આફત ઉભી કરે છે. શહેરના અનેક વિસ્તારમાં મહાકાય ખાડાથી હાલાકીનો લોકો સામનો કરી રહ્યા છે. સુરસાગરથી દાંડિયા બજારમાં નખાતી ડ્રેનેજ લાઇનના કામ અધુરા છે. ડ્રેનેજની કામગીરીના કારણે ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram