Chhotaudepur Accident | છોટાઉદેપુરમાં ખાનગી બસને નડ્યો અકસ્માત, 5 મુસાફર ઘાયલ
Chhotaudepur Accident | છોટાઉદેપુરમાં ખાનગી બસને નડ્યો અકસ્માત, 5 મુસાફર ઘાયલ
નસવાડીના પોચંબા પાસે ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી. વૃક્ષ સાથે ટકરાતા બસમાં સવાર પાંચ મુસાફરોને ઈજા પહોંચી. સૌરાષ્ટ્રથી કુકરડા ગામે જતા અકસ્માત સર્જાયો છે. છોટા ઉદયપુરના પોચંબા નજીક ખાનગી બસને અકસ્માત નળ્યો. જો કે કોઈ જાનહાની નથી થઈ. વૃક્ષ સાથે આ બસ ટકરાઈ જેના કારણે બસમાં પાંચ જેટલા મુસાફરો સવાર હતા તેમને ઈજા પહોંચી છે. તેમને સારવાર માટે હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રથી કૂકરદા ગામે આ બસ જઈ રહી હતી તે સમયે બસ અચાનક વૃક્ષ સાથે અથડાઈ, જેના કારણે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે.