વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસ અંગે રેલવે પોલીસની પ્રેસ કોન્ફરન્સ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસ અંગે રેલવે પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. આ કેસમાં છ સિનિયર અધિકારીઓના સુપરવિઝન હેઠળ SIT ટીમની રચના કરવામાં આવી છે. આ કેસમાં એક હજારથી વધુ રિક્ષાચાલકોની પણ તપાસ કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram