વડોદરાના વિવિધ વિસ્તારોમાં વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરતા થયો ખુશનુમા માહોલ
વડોદરાના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા ખુશનુમા માહોલ જોવા મળ્યો હતો. વાહન ચાલકો વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા.