સમાચાર શતકઃ વડોદરા તૃષા મર્ડર કેસમાં 7 દિવસમાં ચાર્જશીટ કરાઈ ફાઈલ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
29 Mar 2022 04:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરામાં તૃષા હત્યા કેસમાં માત્ર સાત દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. આ ચાર્જશીટ 200 પાનાની છે. જે સમયે હત્યા કરી તે વખતના કપડા પણ કબજે કરવામાં આવ્યા છે.