વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ: ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન, જુઓ વિડીયો

વડોદરામાં (vadodra) પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ (Scandal in Pradhan Mantri Awas Yojana) અંતર્ગત ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યુ છે કે,, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. કૌભાંડમાં સામેલ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ (Minister of State for Home Affairs Pradipsinh Jadeja) ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola