વડોદરા શહેર હવે એક જ મહિનામાં બનશે ઢોરમુક્ત, યુદ્ધના ધોરણે ચાલી રહી છે કામગીરી

Continues below advertisement

વડોદરા શહેર હવે એક જ મહિનામાં ઢોર મુક્ત બનશે. આ માટે શહેરની બહાર ગૌચરની આઠ જગ્યાઓ પર ઢોરવાડા બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જેમાં શહેરમાંથી 19 હજાર ઢોરને ખસેડવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram